The Best Good Morning Quotes In Gujarati with Good Morning Gujarati Shayari & Suvichar to have an amazing morning.
જે દિવસે તમને સવારે ઉઠવા માટે એલાર્મ ની જરૂર ના પડે એ દિવસે સમજી જજો કે સફળતા તમારાથી દૂર નથી! - સુપ્રભાત!
મગજ ફરેલા જ ઇતિહાસ રચે છે બાકી સમજદાર લોકો તો ખાલી ઇતિહાસ વાંચે છે! - સુપ્રભાત!
સળગતા રહો આગની જેમ અને અમે, ખીલતા રહીશુ ગુલાબ ની જેમ! - સુપ્રભાત!
દરિયા ની જેમ રાખો પહેચાન ઉપર થી ખામોશ પણ અંદર થી તુફાન! - સુપ્રભાત!
જીવનની મિઠ્ઠાસ માનવા માટે કડવા અનુભવો જરૂરી છે! - સુપ્રભાત!
અડધા રસ્તે જઈને પાછો આવવiનું ના વિચારતા કારણે કે પાછું જવા માટે એ એટલો જ સામે લેશે જેટલો ત્યાં આવવા માટે લાગ્યો છે! - સુપ્રભાત!
બીજાના રસ્તા પર ચાલીને તમે ભલે સુરક્ષીત હોવ, પણ પોતાની મંજિલ ને હાંસિલ કરવા તમારે પોતે રસ્તા બનાવવા પડે સાહેબ! - સુપ્રભાત!
સફળ થઈએ ત્યારે ત્યારે દુનિયા આપણને જાણી જાય છે પણ અસફળ થઈએ ત્યારે આપડે દુનિયાને જાણી જઇયે છીએ! - સુપ્રભાત!
જીવન માં કોઈની સાથે કોઈની તુલના ના કરસો કારણ કે ચંદ્ર અને સૂર્ય તો એમના સમય પર જ ચમકે છે! - સુપ્રભાત!
હીરા ની ઓઢકાણ તો અંધારા માં જ થાય સાહેબ, કાચના ટુકડા તો દિવસે જ ચમકે છે! - સુપ્રભાત!
એક હારેલો માણસ જો હારીને પણ હશે તો જીતવા વાળા પણ એમની જીતની ખુશી ખોઈ દેતા હોય છે સાહેબ! - સુપ્રભાત!
જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ, પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ! - “શુભ સવાર”
જેનાં દીવસ ની શરૂઆત સુર્ય દેવનાં દર્શન થીં થાયને એનાં કરતાં વધારે નસીબ વાળું કોઈ નથી! - “સુપ્રભાત”
જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ ‘ભાગ્ય’ કહે છે. શુભ સવાર. - “સુપ્રભાત”
કુદરતનો નિયમ છે સાહેબ, ચિત્ર અને મિત્ર જો દિલથી બનાવશો તો એમાં રંગ ચોક્કસ નીખરશે. - “સુપ્રભાત”
ઘર નાનું હોય કે મોટું પણ જો એમાં મીઠાશ નથી હોતી તો માણસ તો શુ કીડીઓ પણ નથી આવતી. - “સુપ્રભાત”
સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે અને સારા વિચારો હંમેશા સારા માણસોના સંપર્કમાં રહેવાથી આવે છે! - “સુપ્રભાત”
હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત મળશે કા તો જીતવાની રીત મળશે! - “સુપ્રભાત”
જિંદગીની સૌથી મોટી બચત, લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે! - “સુપ્રભાત”
નાની નાની ખુશીઓ જ જીવનને રંગીન બનાવે છે, બાકી રડતાં તો લોકો સોનાના મહેલમાં પણ હોય છે! - “સુપ્રભાત”
વિશ્વનું સૌથી સુંદર સંગીતે એ તમારા પોતાના ધબકારા છે કારણ કે ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે, તેથી હંમેશા હૃદયની વાત સાંભળો. “સુપ્રભાત”